Best Deals

Best Sales
Free Tools

MEERA FAB Women's Cotton Printed Anarkali Kurta ₹748

Suvichar | Gujarati Text Suvichar | Text Magssege | Gujarati Text Qoutes |

Suvichar | Gujarati Text Suvichar | Text Magssege | Gujarati Text Qoutes|




પાણી ની માટલી, દવા ની બાટલી,

અને તૂટેલી ખાટલી, છેલ્લી સંપતિ

આટલી, તો શા માટે હાય હાય આટલી..





કેટલાક લોકો સાથેના
તમારા સબંધો ભગવાન જ ખરાબ કરી નાખે છે


કારણ કે તે તમારી
જિંદગી ખરાબ થાય તેવુ ઈચ્છતા નથી




ખોટું બોલવાથી પાપ લાગે
પણ સાચું બોલવાથી પથારી ફરી જાય એનું શું




કદર હોય કે કિંમત
બહાર ના જ કરે દોસ્ત,
ઘર ના તો ખાલી સંભળાવે




જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે ‘ લોકોને સારો લાગ્યો છું ,
જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે – પારકા તો દુર
પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો




પહેલાં બે માણસ ઝગડતા ત્યારે ત્રીજો છોડાવવા
આવતો આજકાલ જમાનો એવો
આવ્યો કે ત્રીજો વિડીયો ઉતારવા માંડે છે




જે નિરાશા ને કદી જોતાં નથી,
તે આશા કદી ખોતા નથી
અને જે પ્રયત્નો પર જીવી જાણે છે
તે કદી કિસ્મત પર રોતા નથી.




ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો

પણ સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપતો નથી




છોડી શકો તો પોતાના ઘમંડને છોડજો,
સબંધોને છોડીને કોઈ આજ સુધી સુખી નથી થયું.




તમારી કુશળતા પર દરેક વ્યક્તિ
ત્યાં સુધી ભરોસો નહીં કરે
જ્યાં સુધી તમે સફળ નહીં બનો




સાચા સંબંધો નો સાર કેટલો
વગર બોલે વેદના વંચાય એટલો



મહાન થવું એ તો
સામાન્ય બાબત છે,
પરંતુ સામાન્ય
થઈને રહેવું




ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો કેમકે સંઘર્ષ

દરમિયાન જ માણસ એકલો હોય છે સફળતા

મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે...




ખુશ રહેવા માટે ભૂલ ને ભૂલતા શીખો
પછી એ આપણી હોય કે બીજા કોઈ ની





જો વક્ત પર પસીના નહીં બહાતે
બાદ મેં વો આંસુ બહાતે હૈ




અંદરથી સળગતો હોય એની જોડે બેસવા જજો,
લાશ સળગ્યા પછીનું બેસણું વેસ્ટ ઓફ ટાઇમ છે




જો લોકો તમને નીચે પછાડવાણી કોશીસ કરે,
તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે,
તમે એ બધાની ઉપર છો!




ઉદારતા અને કંજુસાઈ મહાપુરુષો ના શબ્દો છે




પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા,
પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે.




સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે
ત્યાં સંબંધ હારે છે
અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે
ત્યાં સંબંધ જીતે છે




પવિત્ર વિચારનું
સદા મનન કરવું જોઈએ
અને હલકા
સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ…






જિંદગીમાં હંમેશા
જીદ કરતા શીખો,
જે નસીબમાં નથી
લખ્યું એને પણ
મહેનતથી મેળવતા
શીખો.



હમેં જો મિલા હૈ હમારે ભાગ્ય સે જ્યાદા મિલા હૈ
યદી આપકે પાઁવ મેં જીતે નહીં હૈ
તો અફસોસ મત કીજીએ
દુનિયા મેં કઈ લોગોં કે પાસ તો પૉવ હી નહીં હૈ



આવતીકાલની પ્રગતિ
અને સલામતિનો
આધાર તમારી આજની
પ્રવૃત્તિ પર છે.



અજવાળામાં એકલા ચાલવા કરતા
અંધારામાં મિત્રો સાથે સફર કરવી સારી




બંધ પૈસાના મોહતાજ નથી હોતા
કારણકે અમુક સંબંધ નફો નથી આપતા
પરંતુ અમીર જરૂર બનાવી દે છે





દરેક ને જીવનમાં
સફળતા એક દિવસ માં
જ નથી મળી જતી પણ
નક્કી કરી લો
તો એક દિવસ જરૂર
મળે છે.





બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ અને
પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ
સુખી થવા માટે ત્રણ વસ્તુ યાદ રાખવી
રડવું નહી લડવું નહી, કોઈને નડવું નહી




કૂંડામાં રહીને વટ(વડ) વૃક્ષ ના બની શકાય
મોટા થવું હોય તો જમીન માં ઉતરવું પડે





કોઈ દિવસ નિર્ણય
લીધા પછી ગભરાશો
નહીં. જો નિર્ણય
સાચો હશે,
તો સફળતા મળશે...
અને ખોટો હશે,
તો કંઈક શીખવા
મળશે.