Best Deals

Best Sales
Free Tools

MEERA FAB Women's Cotton Printed Anarkali Kurta ₹748

Gujarati Suvichar | Good Morning, Wishs, Shayri and Text massages | Gujarati Text Qoutes |




 

ASIAN Men's Thunder-01 Casual Sneaker Colour Changing Shoes with Extra Cushion Lightwight Lace-Up Shoes for Men's & Boy's

-27% ₹799 Buy Now




જીતી ને ઝુકીએ. 

અને..

        હસી ને હારીયે..!!

        સંબંધો ને સોના ના

        વરખ થી નહિ....

               પણ,

        હૈયા ના હરખ થી

       શણગારીએ.....

=============================================

"રામાયણ" આખી વાંચી લ્યો,

"શ્રવણ" કેટલું ભણેલો  અને

તેના "ગુરુ" કોણ હતા..

 તે ક્યાંય જોવા નહી મળે.

             કારણ કે

"માવતર" ની સેવા જેવું "ભણતર"

                  અને

*"માં-બાપ"* *જેવા* *"ગુરુ"*

 *જેની પાસે હોય તેની* *" કુંડળી "*

*જાણવાની કોઈ જરુર  નહીં રહે.*

=============================================

સ્વાદ છોડો તો શરીર ને ફાયદો*

*વિવાદ છોડો તો સંબંધ ને ફાયદો*

            *અને*

*ચિંતા છોડો તો જીવ ને ફાયદો

=============================================

બાલમંદિર થી લઈ કોલેજ સુધી

   બધું જ ભણાવવામાં આવ્યું

"ત્રિકોણ", "ગુરુકોણ", "લઘુકોણ", "ષટકોણ"....

                          પણ

જીવનમાં "જે હંમેશા ઉપયોગી" છે

          તેને "ક્યારેય ભણાવવામાં નથી આવ્યું."

                    તે છે.... "દ્રષ્ટિકોણ."

 

============================================= 

*ચેહરા ના રંગ પર ના જાઓ*

  *સાહેબ,*

*કેમ કે દુધ કરતા વધારે લોકો*

 *ચા ના દિવાના છે......!!!*

 

=============================================

       🌱 *સમજી શકનાર*

         *વ્યકિતના* *માથે*  ,🌸

*સમજવાની* *જવાબદારી* ,

    *હમેશાં  વધારે આવતી*

           *હોય છે* ..!!! 🍀

     🍂 *વિતેલી હોય પોતાના* *પર*

    🌾 *તો જ શબ્દો સમજાય* *છે,*

          *🌷બાકી તો બધા ને*

     *સુવિચાર જ દેખાય છે...*🍁

 

=============================================

 ‼ખુશી‼ માં એ લોકો હાજર રહેશે*

*જે ‼તમને ગમે‼ છે.,*

*પરંતુ તમારાં‼ દુઃખ‼ માં એ હાજર રહેશે*

*જેને ‼તમે ગમો‼ છો...*   

 

=============================================

        *કોઈ વ્યક્તિ તમારા !!માટે સમય કાઢી ને !! 

વાત કરીલે તો!! તમે નશીબદાર !!છો...* 

 

=============================================

*પેટમાં ગયેલું ઝેર ફક્ત એકજ વ્યક્તિ ને મારે છે.*

*પરંતુ કાનમાં ગયેલું ઝેર સેંકડો સંબંધો ને મારી નાંખે છે ...*

*માટે કામ કરનાર ની કદર કરજો, કાન ભરનાર ની નહિ..*

 

=============================================

       🙏🏻 *સુપ્યા વફાદારી* કરશે

       એવી *આશા ન રાખો*, કેમ કે...

       *પ્રાર્થના કબૂલ નથી થતી* ત્યારે

       આ દુનિયા......

       *ભગવાનને પણ બદલી નાખે છે.!!* . 

 

=============================================

     ๑;ु

        ,(-_-),

  '\'''''.\'='-. *Good Morning*

     \/..\\,'

        //"")  

 

=============================================

*ગુસ્સો આવે  તો કાલ પર રાખજો,*

*પણ..,*

*પ્રેમ આવે તો ઠાલવી જ દેજો......*

*કાલ નો શું ભરોસો.....✍🏻*

*😊 G●●D M○®NiNG 😊*

*💐HAVE A NICE DAY💐*

 

=============================================

 *જે બાંધવા થી બંધાય અને તોડવા થી*

*તૂટી જાય એનું નામ "બંધન"*


*જે આપમેળે બંધાય જાય અને* *જીવનભર*

*ના તૂટે એનું નામ "સંબંધ"*

Good Ⓜ🌀rning💐💐

 

=============================================

 વૃક્ષ એ ધ્યાન નથી રાખતું કે તેના કેટલાં ફૂલ નીચે ખરી પડયાં..,

તેનું ધ્યાન તો નવા ફૂલ ખીલવવા માં જ હોય છે......

 

=============================================

*શું ખોઈ બેઠા તેનું નામ જીવન નથી.*

*પણ શું મેળવો છો એમાં જ જીવન છે.*

     *Good morning*

 

=============================================

*લાગણી અને  પ્રેમ ને આચાર સંહિતા લાગુ નથી પડતી..*

*મન મૂકી ને વ્યક્ત કરો...!!!!*     *તમે જીવશો તો જ જીવાડશે,*

*બાકી આતો જિંદગી છે તમને બધી બાજુ નચાવશે.*

😊GOOD MORNING 😊 

      

=============================================

 *દુનિયા  નો  સૌથી  સુંદર  સબંધ  એ  જ  છે,*

*જ્યાં*

*એક નાની મુસ્કાન અને નાની માફી થી,*

*ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.*

    *😊₲❍❍₫ ℳ✺₰ηιη₲☺

 

  ===============================

 *બધુ છીનવાઈ જાય તો* *ચિંતા*

        *નહી કરવાની*

*બુદ્ધિ  અને    અનુભવ*  *કોઇની* 

        *તાકાત  નથી  છીનવી શકે*

 

=============================================

*ખાલી આત્મવિશ્વાસ*

*હોવો જોઈએ...*

*જિંદગી તો*

*ગમે ત્યાં થી શરૂ થઈ શકે છે.*

*💐જય દ્વારકાધીશ 💐*

*_🕉 NAMO NARAYAN_*

        *HAR HAR MAHADEV*

 

=============================================

ઈશ્વરની સૌથી વધારે નજીક જો કોઈ તત્ત્વ રહી શકતું હોય તો તે

*"નિર્દોષતા"* છે,


જયા સુધી કોઈપણ કાર્યમાં તમારો

*"ભાવ નિર્દોષ"*

 છે ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે જ છે...

*શુભ સવાર*🌷🌷🌷

 

=============================================

 *​પોતાની ઓળખાણ ...​*

*​બતાવામા​*

*​સમય બરબાદ ના કરો.​*

*​મેહનત કરો...*

*સમય ખૂદ તમારી​*

*​ઓળખાણ બીજાને બતાવશે..​*

   *🙏 Good Morning🙏*

*🌹RADHE RADHE 🌹*

🙏🏻🌹🙏🏻

 

=============================================

*"સારા માણસો"* ની

                 *"ઈજ્જત"* ક્યારેય *ઓછી* નથી થતી.


*"સોનાના સો ટુકડા કરો,"*

           તો પણ *તેની "કિંમત ઓછી" નથી થતી.*

 

=============================================

*ભૂલ* થવી *"એ માનવ પ્રકૃતિ"* છે,

         *તે "સ્વીકારી" લેવી એ "સંસ્કૃતિ" છે*

                          અને

                  *તેને "સુધારી" લેવી એ "પ્રગતિ" છે.*

                          *સુપ્રભાતમ*

 

=============================================

 *જીવન ની એક સાચી હકીકત છે.*

*જેના માં ખોટ ખાવાની*

*તાકાત હોય ને*

*એ જ નફો કરી શકે..*

*પછી એ ધંધો હોય કે સબંધ...*

 

=============================================

*"મારુ ને તારુ" કરનાર લોકો,*

*અસ્તિત્વ હારી ગયા...*

*અને,*

*"જતુ" કરનાર લોકો જ,*

*દુનિયા જીતી ગયા....!!*

🙏🏻🏵 *Good  Morning* 🏵🙏🏻

 

=============================================

 જવાબદારી  થોડી  વધી  ગઈ  છે.  

સાહેબ  બાકી  શોખ  ને  સપના  તો  

અમારા  પણ  ઉંચા  જ  છે.

Good Morning 😊

JaY MataJi 🙏

 

=============================================

*સાચું તો દરેકને સમજાતું હોય છે સાહેબ,*

*પણ અફસોસની વાત એ છે કે સાચા સમયે નથી સમજાતું !!*

 

=============================================

 *દરવાજા પર શુભ લાભ લખીને કશો અર્થ નથી, 

વિચાર શુભ રાખો લાભ જ લાભ છે...*

              *🌞શુભ સવાર🌞*

             *🙏જય માતાજી🙏*

 

=============================================

 *🌺માળી રોજ છોડને પાણી પાય  છે*,

*પરંતુ ...ફળો માત્ર*   

         *સીઝનમાં આવે છે,*

  જીવન નું પણ આવુજ છે.....

 *ધીરજ રાખવી જરૂરી છે,*

       *સમય તેના પરિણામ*

             *જરૂર લાવે છે...*

    🌺💐  *_શુભ પ્રભાત_*  💐🌺

 

=============================================

 *"વિશ્વાસ" સ્ટીકર જેવો   હોય છે.*

*બીજી વખત પહેલાં જેવો નથી ચોટતો.*

*" સ્વાભિમાન કદી મરતું નથી*

               *અને*

  *અભિમાન લાંબુ જીવતુ નથી "*

*good morning*       

*જય મુરલીધર*

 

=============================================

*પોતાના માટે નહી તો*

     *એ લોકો માટે*

          *"સફળ થાવ"*

              *જે લોકો તમને*

                   *નિષ્ફળ જોવા માંગે છે..!!*

🙏🏻Good morning🙏🏻🙏

 

=============================================

 *✍🏻કેટલો તફાવત છે એક

"પંખી" અને "માણસ" માં સાહેબ.....*

*પંખીઓ રોજ એક એક

 "સળી" ભેગી કરીને "માળો" બનાવે છે....*

*જ્યારે માણસ "સળી" કરીને કોઈક નો

"માળો" વિખેરે છે....!

 *🌹GooD Mo®ninG 🌹*

 

=============================================

 *ટીકા થાય એ તો આપણે*

                      *જીવિત હોવાની નિશાની છે*,

*બાકી વખાણ*

                *તો મૃત્યુ પછી થવાના જ છે*....

🌹 *Good Morning* 🌹

 

=============================================

*કિનારે બેસી ને દરિયા નો વાંક કાઢે છે*

*ડુંબી જાય તો નસીબ નો વાંક કાઢે છે,*

*સાંભળી ને પોતે નથી ચાલતા લોકો,*

*પડી જાય તો પણ પથ્થર નો વાંક કાઢે છે...*

 *🍁Good morning🍁*

 *🙏Jay Murlidhar🙏*

 

=============================================

*કોણ કહે🗣 છે કે*

           *"નેચર" ☺અને "સિગ્નેચર"✍*

           *ક્યારેય બદલતા નથી...*

    *એક જખમ ની જરૂર છે  સાહેબ.....*

    *"આંગળી" પર લાગે તો "સિગ્નેચર

                      *અને*

          *"દિલ" ❤પર લાગે તો "નેચર"

            *બદલાઈ જાય છે.........*

 👏💐Good morning💐👏

 

=============================================

🍂🍃જિંદગીમાઁ અમુક વસ્તુ LATE થાય છે સાહેબ

પણ જે LATE થાય છે એ LATEST હોય છે🍂🍃

               GOOD MORNING

                🙏જય માતાજી 🙏

 

=============================================

🌹 *શું ખબર પડે નાદાન પંખીડાં ને કે 

માનવ ચણ ની સાથે જાળ પણ પાથરે છે*

🌹 *દુશ્મન બની લડી લેજો પણ દોસ્ત બની વિશ્વાસ ધાત ના કરશો*

🌹 *કદર સમય વીત્યા પછી થાય તો એને કદર નહીં અફસોસ કહેવાય*

        *Good morning*

         🙏 *Jay mataji* 🙏

 *Jay Bholenath*

 

=============================================

*જિંદગીનો સરખો અનુભવ તો નથી સાહેબ...*

*પણ એટલી ખબર છે કે,*

 *નાનો માણસ દુખ ના સમયે સાથ આપી જાય છે,*

*અને મોટો માણસ નાની એવી વાતમાં પણ પોતાની ઔકાત દેખાડી જાય છે...*

Good Morning

Har Har Mahadev

 

=============================================

*🏩મહેલો ની જરૂર હોય છે*

        *માત્ર રહેવા માટે,😍✌*

    *બાકી વસી જવા માટે*

*કોઈના ખોબા🤲 જેવડા દિલ નો❤*

    *😘એકાદ ખુણો જ કાફી છે.🥰*

*🌹Good Morning🌹*

 

=============================================

 જિંદગીમાં નિષ્ફળતા મળે તો દુખી ના થાઓ,

કારણ કે નિષ્ફળતાની પાછળ સફળતા રહેલી જ હોય છે !!

🌹💐🌹શુભ સવાર🌹💐🌹

 

=============================================

 *અમુક સારા કર્મો એવા પણ*

*હોવા જોઇએ સાહેબ,*

*જેની ખબર "ભગવાન" સીવાય કોઈને પણ ના હોય...*

     *GoOd moRnInG*

 

=============================================

સંબંધે સંબંધે થોડો ફરક મળશે,

ક્યાંક ઉજરડા તો ક્યાંક મલમ મળશે...

નિભાવશો સંબંધ સ્નેહથી;

તો ક્યાંક લક્ષ્મણ, ક્યાંક સુદામો મળશે...

🌹 શુભ સવાર 🌹

 

=============================================

*દુનિયા વફાદારી* કરશે

  એવી *આશા ન રાખો*, કેમ કે.

  *પ્રાર્થના કબૂલ નથી થતી* ત્યારે

  આ દુનિયા..

  *ભગવાનને પણ બદલી નાખે છે.!!*.

     🙏🏻....સુપ્રભાત...🙏🏻

 

=============================================

 *જેની ગાંઠ પ્રયત્નપૂર્વક*

       *ખુલી શકતી હોય..*

       *તેના પર ઉતાવળે*

*ક્યારેય કાતર✂ ના ચલાવવી..*

               *પછી*

*એ દોરો હોય કે સંબંધો!!*

       Good morning

 

=============================================

*•મોજ😉 થી જીવી💃 લેવુ😃 સાહેબ👨*

*કેમ🙋 કે રોજ સાંજે👈 સૂરજ નહી* *પણ*

     *આ અનમોલ જીંદગી 👈નો

 એક કિમતી દિવસ ઘટી જાય છે....*🥀🤷🏻‍♂   

*🌞₲❍❍₫ ℳ✺₰ηιη₲🌞*

. . . *Have a great day*

     " Jay Mogal Maa "

 

=============================================

 *બોર ખાઈને જે ઠળીયો નકામો*

*સમજીને ફેંકી દઈએ છીએ ને સાહેબ*

*એજ ઠળીયામાં બીજા હજારો બોર*

*પેદા કરવાની તાકાત છે,*

*એટલે 'સબંધ' કોઈ પણ હોય 'મતલબ' નિકળી*

*ગયા પછી એને 'નકામો' ના સમજવો જોઈએ..!!*🙏🏻

*🌹 Good morning 🌹*

 

=============================================

*સપનુ નહી પણ "રાત" બદલાય છે*

  *મંજીલ નહી પણ "રાહ" બદલાય છે*

  *આશા જીવંત રાખજો વાલા*

   *"નસીબ" બદલાય કે ન બદલાય*

  *પણ "સમય" જરૂર બદલાય છે*

    🙏 *Good Morning* 🙏

 

=============================================

દિવસ માં એક વાર એની સાથે જરૂર વાત કરજો

જેના થી તમને આનંદ મળતો હોય,

પરંતુ

એક વખત એની સાથે પણ વાત કરજો

જેને તમારા વાત કરવા થી ખુશી મળતી હોય.

   🌷Good Morning🌷

   🙏 *Jay mataji * 🙏

 

=============================================

*સમસ્યા વિશે વિચારીએ તો બહાના મળશે..*

*પરંતુ*

*સમાધાન વિશે વિચારીશું તો નવા માગોઁ મળશે*

  🍃 *સંબંધો બંધાય છે સ્નેહથી,*

          *વિકસે છે વ્હાલથી,*

                  *પણ*

 *સચવાય છે માત્ર "સમજણથી".*

 *🙏🏻 શુભ સવાર 🙏🏻*

 

=============================================

 *કોણે કહ્યું કે*

*મોટી ગાડીઓની*

               *સફર જ સારી હોય છે,*

*સારા મિત્રો સાથે હોય તો*

               *પગપાળી જિંદગી પણ*

 *મજેદાર હોય છે !!*

            🌹 *ગુડ  મોર્નિંગ* 🌹

🙏🏻 *જય દ્વારકાધીશ* 🙏🏻

 

=============================================

*🌿જીવન ટુંકુ નથી હેાતુ, આપણે જીવવાનુજ મોડુ કરીએ છીએ*

*અને જ્યારે સમજણ આવે ત્યાં સુધી જવાનો સમય થઈ જાય છે*🌿

🙏 *આપનો દિવસ શુભ રહે* 🙏

 

=============================================

*એક અક્ષર લખવા માટે જો*

*કાગળ અને કલમ વચ્ચે*

*પણ સંધર્ષ થતો હોય,*

*તો વ્હાલા આ તો “જીવન” છે.*

*જીવવા માટે સંઘર્ષ તો કરવો જ પડશે.*

*🌹શુભ સવાર 🌹*

 

=============================================

💓💞 _Have a nice day_💞💓

 *પરિવાર સાથે ધીરજ રાખવી*

               *તે પ્રેમ છે...*

*અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી*

                *તે આદર છે...*

       *સ્વયં સાથે ધીરજ રાખવી*

          *તે આત્મવિશ્વાસ છે....*

    *અને ઈશ્વર સાથે ધીરજ રાખવી*

                 *તે શ્રદ્ધા છે.*

 

=============================================

*ભાગ્ય તમારા હાથ મા નથી* 

*હોતુ પણ નિર્ણય તમારા હાથ* 

*મા હોય છે ભાગ્ય તમારો*

 *નિર્ણય નથી બદલી* 

*શકતો પણ તમારો નિર્ણય ભાગ્ય બદલી શકે છે*.

🙏શુભ સવાર🙏

 💞💞💞

 

=============================================

~_*બહુ સારા અને સરળ ન થવું,*

*દુનિયા લાભ ઉઠાવવા જ બેઠી છે.*_

*કારણ કે હરીફાઈ નથી નડતી સાહેબ શરીફાઈ નડે છે.*_

🌹 *Good Morning* 🌹

       🙏🏻 *રાધે રાધે* 🙏🏻

 

=============================================

 *માણસ ની નાદાની પણ ખરી છે*

           *અંઘારુ મનમા છે*

                    *અને*

        *દીવો   મંદિરમા  કરે  છે*

         *આખ પોતાની બંધ છે*

                       *અને*

    *ઘંટ વગાઙી ભઞવાન ને જગાડે છે*

*Good morning*

Har Har Mahadev

 

=============================================

"પગ ભીના કર્યા વગર

સમુદ્ર ને પસાર કરી શકાય,

     પરંતુ....સાહેબ...

આંખો ભીની કર્યા વગર

જિંદગી ને પસાર કરવી શક્ય જ નથી !!"

સાગર ના મોતી શોધવા સહેલાં છે...

પણ...

માનવી ના મન સમજવા અઘરાં છે....

જિંદગી તો સસ્તી જ છે દોસ્ત,

      મોંઘી તો જીવવાની રીત છે !!

🌷Good Morning 🌹

 

=============================================

*✍ધારીએ એવું થતું નથી*

            *અને*

*વિચારીએ એવું હોતું નથી*

          *એનું નામ*

         *"જીંદગી"*

 *પારખવાની કોશીશ તો ઘણી કરી લોકો એ*

*પરંતુ...અફસોસ*

*સમજવાની કોશીશ કોઈ  નથી કરતું....*

  🌳 good morning🌳

 

=============================================

👉જાણું છું કે *સારી જિંદગી,*

 જીવવામાં *હજાર લોચા* છે સાહેબ...

છતાં  *હસતે મુખે* જીવી લેવાના

 *કારણ* પણ ક્યાં ઓછા છે....!!!

 *🍵Good morning🍵*

*🙏🏻MAHADEV HAR 🙏🏻*

 

=============================================

"નીચે પડેલા સુકા પાંદડા પર જરા હળવેથી ચાલજો,

કારણ કે.

સખત ઉનાળામાં આપણે તેમની છાયામાં ' ઊભાં રહ્યાં હતા

"અર્થ સમજાય તૉ વંદન ન સમજાય તો અભિનંદન

*💐Good Morning 💐*

 

=============================================

 *તક તો સાવ*

      *મફત માં મળે છે*

*જો ચૂકી જાઓ*

           *તો જ*

               *મોંઘી પડે છે..*✍

  Good Morning

 

=============================================

                    

     *શબ્દો ને કોઈ અડી શકતુ  નથી, 

                                                        પણ શબ્દો હ્રદય ને જરુર અડે છે.....🌹*

 

                                                                        

=============================================

*જેવી રીતે "પૈસા" ની કદર કરો છો ને*

       *બસ એ જ રીતે "સંબંધો" ની પણ કરજો*..

*કારણ કે બંને ને ગુમાવવા તો સહેલા છે*

      *પણ કમાવવા ખૂબ અઘરા છે*...

       *🌞સુપ્રભાત🌞*

              🌹🙏🌹

 

 

=============================================

*આ દુનિયામાં સારું કરવા માટે જાત ઘસો તો મૂર્ખનું ઉપનામ મળે,*

*અને ફક્ત જીભ ઘસો તો હોંશિયારનું ઉપનામ !!*

    *🌺જય શ્રી ક્રિષ્ના🌺*

 *મહાદેવ કહે છે કે,*

 

=============================================


*ક્યારેય કોઈ વસ્તુનો ઘમંડ આવી જાય તો સ્મશાનમાં એક ચક્કર લગાવી લેવો...*

*તમારા કરતાં પણ વધારે હોંશિયાર માણસો રાખ બનીને પડ્યા છે....*

 

=============================================

*પચે* તો જ *બચે* ,

પછી અે

*જ્ઞાન* હોય, *અન્ન* હોય કે *ધન* ..!!

Good morning 💚❤💚❤

🕉હર હર મહાદેવ 🕉

 

=============================================

*✍🏻 બાળકના મન ને* *જાણનારી "માઁ"*

*અને ભવિષ્ય જાણનારો "પિતા"*

*આ જ બે દુનિયાના "મહાન જ્યોતિષ" છે*

*બસ એમનો "આદર" કરશો તો*

*"ભગવાન" પાસે તમારે કાંઇ માંગવુ ના પડે*

*🌸GOOD MORNING🌸*

 🕉હર હર મહાદેવ....... 🕉

 

=============================================

*"  સમય" અને "ભાગ્ય" ઉપર ક્યારે*

 *અહંકાર ના કરો,*

*કેમ કે આ બન્ને માં*

*ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે.*

ગૂડ મોનીગ💚💚💚💚💚

 

=============================================

*પ્રેમ બાટ્યો તો રામાયણ લખાણી,*

*અને સંપત્તિ બટાણી તો મહાભારત...*

*સાહેબ*

*કાલ પણ આ જ સત્ય હતુ અને આજ પણ આજ સત્ય છે...*🥀

*🌹શુભ સવાર..*🌹🌹

 

=============================================

*આંખો બંધ કરવાથી*,

*મુસીબત જતી નથી*.

                *અને*

*મુસીબત આવ્યા વિના* 

*આંખ ઉઘડતી નથી*......

*મળીએ ત્યારે નહિ*,

*પણ જુદા પડીએ*

*ત્યારે ખબર પડે કે*,

*સબંધ કેટલો સાચો હતો*....

  *~🌹GOOD MORNING🌹~*

Mahadev har

 🕉 *હર હર મહાદેવ......*🕉

 

=============================================

*વિચારોમાં ફરક હોય છે સાહેબ,*

*બાકી તકલીફ આપણને,*

*કમજોર નહિ પણ,*

*મજબૂત બનાવવા આવે છે..*

*🍃Good Morning🍃*

👏 *જય માતાજી*👏

⛳ *જય દ્વારકાધીશ*⛳

🚩 *જય વછરાજ* 🚩

 *_|| Har Har Mahadev ||_*

*🕉 NAMO NARAYAN*

 

=============================================

*||🌿પામવું અને ખોવું એ*

        *જીવનની રીત છે*

     *એમાં પણ ખુશ રહેવું એ*

        *અનોખી ચીજ છે,*

*ખૂબ કઠિન હોય છે એવું જીવન*,

      *પણ જો જીવી ગયા*,

      *તો તમારી જીત છે*.

*Good Morning*

 *હર હર મહાદેવ.....*🕉

 

=============================================

*મસ્ત થઈને જીવો તો મીઠુ ઝરણું છે જિંદગી*,

*ને નિસાસો નાંખશો તો એક રણ છે જિંદગી*.

*ગુડ મોર્નિંગ......*💚💚💚

👏 *જય માતાજી*👏

🚩 *જય દ્વારકાધીશ*🚩

🏴 *જય વછરાજ*🏴

 

=============================================

*🌹સમજુ માણસ ઘણું બધું*

*જાણતો હોય છે...*

*છતાં પણ અજાણ ની જેમ*

*વતઁન કરતો હોય છે.....*

*ના બોલવું-એ તેની* *કમજોરી નથી હોતી*

*પણ મૌન રહેવું એજ*

*તેની તાકાત હોય છે...*

    Good Morning....

  🙏🏻 Jay Mogal Maa 🙏🏻

     _Har Har Mahadev_

 

=============================================

*​"વાદળ"​ નામના પડદા ખુલ્યા, "સુર્ય"​ નામનું ફોક્સ પડ્યું ,*

*સાહેબ*

*​"સવાર"​ નામનો રંગમંચ ઝળહળી ઊઠ્યો,*

*અને ​"જીવન"​ નામનું નાટક ચાલું થયું ...*

             *🥀શુભ સવાર...*

 

=============================================

 *કોઈ પણ ભોગે. એવી વ્યક્તિ ને ખાસ સાચવી🤝* 

*લેજો જેણે...તમને આ ત્રણમાંથી કોઇ પણ એક ભેટ 🎁આપી હોય ..!!*


*સાથ🤝.. સમય 🕐અને સમર્પણ👏..!!*

 

=============================================

*દુનિયામાં દોસ્તીનો સંબધ ના હોત,*

        *તો ખબર જ ના પડત કે,*

    *પારકા પણ પોતાનાથી વધારે,*

              *પ્રેમ કરી શકે છે.*

*મિત્રતા એટલે અવ્યક્ત લાગણીનો* 

       *રોજ ઉજવાતો મહોત્સવ*.

       💞 Good  Morning 💞

 

=============================================   

✍ધારીએ એવું થતું નથી*

            *અને*

*વિચારીએ એવું હોતું નથી*

          *એનું નામ*

         *"જીંદગી"*

 *પારખવાની કોશીશ તો ઘણી કરી લોકો એ*

*પરંતુ...અફસોસ*

*સમજવાની કોશીશ કોઈ  નથી કરતું*

: *એક અક્ષર લખવા માટે જો*

*કાગળ અને કલમ વચ્ચે*

*પણ સંધર્ષ થતો હોય,*

*તો વ્હાલા આ તો “જીવન” છે.*

*જીવવા માટે સંઘર્ષ તો કરવો જ પડશે.*

*🌹Good morning🌹*

*🙏MAHADEV HAR🙏*

 

=============================================

નવુ કોઇ ના મળે તો ચાલશે

            પરંતુ

મળેલા ખોવાઇ ના જાય તે જરૂર જોજો...

જિંદગીનાં રસ્તા સીધા અને સરળ  હોય છે, 

પણ મન ના વળાંકો જ બહુ નડે છે.

🌻 સુપ્રભાત 🌻

 

=============================================

 *✍ધન થી ગરીબ રહો પણ દિલ થી રહેજો ધનવાન* 🙏


*કારણકે, કાચા મકાન  માં લખેલું હોય છે "ભલે પધાર્યા " ,* 🙏


*જ્યારે મહેલ માં લખેલું હોય છે "રજા સિવાય અંદર આવવું નહિ "*

    *₲๑๑d ℳ๑®ทïทg*

*_ℐᗅℽ Տℍℛℰℰ KℛⅈՏℍℕᗅ_*

 

=============================================