Gujarati Text Quotes | Gujarati Shubh Savar Text Massage |
જે આનંદ આપણે મેળવીએ છીએ
તેનો થાક લાગે છે
પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ
તેનો થાક લાગતો નથી
જીવનમાં તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય
ત્યારે ભવિષ્ય તો બાકી જ હોય
વિચાર અને માન્યતાઓથી જ્યારે
મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે…
જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો
કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે
કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો
સંબંધો સુંદર રાખવા હોય તો ઉંડાણ,
સુધી રાખો સાહેબ કેમ કે મોતી
ક્યારેય કિનારા પર નથી હોતા!
જિંદગી મળવી એ નસીબની વાત છે
મૃત્યુ મળવું એ સમયની વાત છે
પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતાં રહેવું
એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે
દરેક દિવસ એક અપેક્ષા થી શરુ થાય છે,
અને એક અનુભવ થી પૂરો થાય છે!ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ
પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ
બે મત નથી એક જ મત છે કે આ
સંસાર રમત છે જૂઠો જીતે અને સાચો
હારે એવી બાજીનું નામ જગત છે..!
સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય
તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય
કાયમ આનંદ માં રહેવા માટે,
સુવિધાઓ ની નહીં પણ
સમજણની જરૂર છે.…!
લોકો કહે છે કે
પૈસા થી બધું ખરીદી શકાય છે તો પૈસા થી
કોઈના પર ઉતરી ગયેલ ‘વિશ્વાસ’ ખરીદી બતાવો
મહત્વનું એ નથી કે તમારી ઉંમર કેટલી છે,
મહત્વનું છે કે તમે કઈ ઉંમર ના વિચાર રાખો છો.
કોઈ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય
તેને તોડીએ નહીં તો સારું કેમ કે
પાણી ગમે તેટલું ડોળુ હોય
એનાંથી તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં,
પણ આગ તો ઓલવી જ શકાય.
તમને સમજવાનો પ્રયાસ એ વ્યક્તિ જ કરશે..
જે તમારી સાથે લાગણીથી જોડાયેલ હશે..!!
મહેનત એ એવી સોનેરી ચાવી છે
જે ભાગ્ય ના દ્વાર ઉઘાડી નાખે છે
પહાડ પર ચળવાનો એક નિયમ છે,
જુકીને ચાલવું દોડવું નહી અને,
જિંદગી પણ બસ આટલું જ માંગે છે!
V.I.P લોકો સાથેના સંબંધો માં ફક્ત સલાહ મળશે
તમારા લેવલ ના લોકો જોડે સબંધ રાખો અડધી રાતે કામ આવશે
હૃદય પર જો પ્રભુનું આસન હોય
અને મન પર જ પ્રભુનું શાસન હોય
તેનું જીવન હંમેશા વૃંદાવન હો !
વ્યક્તિ ને સમજવા માટે દર વખતે
ભાષાની જરૂરત નથી હોતી
એનું વર્તન પણ , – ઘણું બધું કહી દે છે
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે,
પરંતુ મિત્રતા એ છે કે ક્યારે
પણ તમને એકલા નથી છોડતી
માર્ગદર્શન જો સાચું હોય ને સાહેબ
તો દીવાનો પ્રકાશ પણ સૂરજનું કામ કરી જાય છે
મંઝિલ પામવી તો દુરની વાત છે વધારે
અભિમાનમાં રહેશો તો રસ્તા પણ ભુલી જશો
જે જતું કરી શકે
એ લગભગ બધું જ કરી શકે